नई टिप्पणी जोड़ें

નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ માટે

आपका नाम
Jitendrabhai shudra
टिप्पणी

જે સમયે ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો કે દરેક કન્યા ઓના દરેક બેન્ક મા ઝીરો બેલેન્સ થી ખાતા ખોલાવ્યા શા માટે કોઇપણ શિષ્યવૃત્તિ કન્યા ના ખાતા મા જમા થાય તો આ યોજના મા માતા ની બેન્ક માહિતી શા માટે લેવામાં આવે છે આ યોજના મા વિધ્યાર્થી ની બેન્ક ખાતા ની વિગત લેવામાં આવે અને શિષ્યવૃત્તિ કન્યા ના ખાતા મા જમા થવી જોઇએ નહીતર આ યોજના મા ભષ્ટ્રાચાર થશે એમ હું માનું છું.

सादा टेक्स्ट

  • No HTML tags allowed.
  • लाइन और पैराग्राफ स्वतः भंजन