જાય ભારત સાથે આપ સાહેબશ્રી ને જણાવવાનું કે મારા સાળાની દિકરીનો ફોર્મ ગ્રામ પંચાયત કક્ષાએ ભરવા આપેલ હતું. પણ જે તે કારણોસર પંચાયત માંથી એ ફોર્મ ભરાયેલ નથી. જેથી ફોર્મ સ્વીકારવા વિનંતી.
બાળકી ૯ માસની હતી ત્યારે જ બધા ડોક્યુમેન્ટસ આપી દીધેલ હતા પરંતુ ફોર્મ ભરાઈ નથી શકાયો. આજે બાળકીને ૧૪ માસ થઈ ગયા અને ફોર્મ નથી ભરાઈ શકાયો. જે અંગે યોગ્ય કરી આપવા આપ સાહેબને અરજી સહ નમ્ર વિનંતી.
સાદર પ્રણામ સાહેબ,

આભાર સહ.
લિ.
અંકિત મોતા
૯૬૩૮૩ ૯૮xxx