Related Scheme
Description
આથી સાહેબ ને જાણવાનું કે આ યોજનામા મારી છોકરી પ્રિયાંશી ધર્મેશકુમાર માળી (SURAT-GUJARAT) નું તેની સ્કૂલ Riverdale Academy ,Subhash Chandra Bose Marg, near Mahindra Car Show Room, Adajan Gam, Adajan, Surat, Gujarat 395009 માંથી ફોર્મ ભરેલ હતું અને આ યોજનામાં માંગેલ બધા પેપર જમા કરાવેલ હતા પરંતુ હજુ સુધી એક પણ હપ્તો જમા આવ્યો નથી. તેની સાથે જે બીજી વિધાર્થીનીઓ ના ફોર્મ ભરેલ હતા તેઓના અમના સુધી ઘણા હપ્તા આવી ગયા છે. તો મારા હપ્તા જમા કેમ નથી પડતા તે મને જણાવવા વિનંતી છે. આ સાથે મેં બધા પેપર જોડેલ છે. મારો MOBILE NUMBER :- ૯૮૨૫૪ ૦૮૦૩૦ (DHARMESH MALI) , E-MAIL :- dharmeshpm@gmail.com છે. તો આની પર મારો સંપર્ક કરવા મહેરબાની છે. આભાર સાહેબ.
DHARMESH MALI
Add new comment