Related Scheme
              
          Description
              સરસ્વતિ સાધના યોજના અંતર્ગત વિધાર્થિનીઓ ને સાયકલ હજું મળેલ નથી, તે બાબતે આપશ્રી આજ દિન સુધી શું પગલાં લીધાં તેમજ ઉપરોકત યોજના અંતર્ગત વિધાર્થિનીઓ ને ઝડપથી સમયસર સાયકલ પહોંચે એવી અમારી નમ્ર અપીલ કરવામાં આવે છે...
ખાસ કરીને જેતે સાયકલો ખુલા મેદાનમાં ફીટીગ કરી રાખવામાં આવેલ છે જે સાયકલ બોડી વરસાદી પાણીના મારા થી કાટ લાગી ને ખરાબ થવાના આરે છે...
           
  
Add new comment