Namo Shree yojana complain

Related Scheme
Description
Amare 1.1year baby pn hju Paisa nthi jma thya khata ma nmo shree yojna na

Comments

નમો શ્રી યોજના પૈસા આવેલ નથી ને કોઈ જવાબ આપતા નથી

Your Name
બેલીમ અલ્ફિના
Comment

નમો શ્રી યોજના અંતર ગત
આ યોજના ના માં જે પૈસા આવે તે હજી અમને માળિયા નથી અને આંગળ વાડી માંથી અમને કોઈ જવાબ આપતા નથી અને અર્બન માં પણ ગયા હતા તિયા પણ અમને જવાબ મલીઓ નથી

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.