Related Scheme
Description
નમસ્તે
મારી પત્ની બારીયા રક્ષાબેન હસમુખભાઈ જેઓ પેગન્સી દરમિયાન નમો શ્રી યોજના હેઠળ ફ્રોમ ભરેલ હતું પણ નમો શ્રી યોજના ની સહાય ખાતા મા જમા થયેલ નથી, હાલ ડિલિવરી થયાં છ મહિના પણ પૂર્ણ થઈ ગયેલ છે તેમ છતાં તો યોગ્ય ચકાસણી કરવામાં આવે એવી આશા
Add new comment