Related Scheme
Description
નમો લક્ષ્મી યોજના નો ફક્ત એક જ instalment જમા થયેલ છે.... ઓક્ટોબર 2024 માં ત્યારબાદ કોઈ રકમ મળેલ નથી.
નીચે જણાવેલ સ્કૂલ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પૈકી 80 ટકા વિદ્યાર્થિનીઓ ને આ યૌજનાનો લાભ મળતો નથી. સ્કૂલ જ અવાર નવાર જાણ કરેલ છે....
સ્કૂલ નામ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ, કામરેજ, જી. સુરત
Add new comment