નમો લક્ષ્મી યોજના ના હપ્તા જમા થવા બાબત

Description
માનનીય સાહેબ શ્રી જય ભારત મારી પુત્રી ધોરણ ૧૨ મા 2024-25 મા અભ્યાસ કરી હાલ કોલેજ માં છે. હજુ સુધી એકપણ હપ્તો યોજનાનો મળેલ નથી તો યોગ્ય કાર્યવાહી કરી. ઘટતું કરવા નમ્ર વિનંતી

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.