Related Scheme
Description
પ્રતિ,
શ્રીમાન મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય,
ગાંધીનગર.
વિષય: નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર રકમ ન મળવા બાબત.
મહોદયશ્રી,
આ સાથે જણાવવાનું કે હું, (નાયક વંદનાબેન રાકેશભાઈ), ધોરણ (10) માં (સરદાર પટેલ વિદ્યાલય, પીપલગ) માં અભ્યાસ કરું છું. મેં નમો લક્ષ્મી યોજના હેઠળ અરજી કરી હતી અને મારા શાળા દ્વારા પણ મારી અરજી ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગને મોકલી દેવામાં આવી છે.
આ યોજના હેઠળ મને મળવાપાત્ર રકમ (રૂપિયા 500 અથવા 750) મારા બેંક ખાતામાં જમા થયેલ નથી. મારા બેંક ખાતાની વિગતો નીચે મુજબ છે:
બેંકનું નામ: બેન્ક ઓફ બરોડા
ખાતા નંબર: 11030100008365
આઇ.એફ.એસ.સી. કોડ: BARB0BAMROL
હું વિનંતી કરું છું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરીને મને મળવાપાત્ર રકમ વહેલી તકે મારા બેંક ખાતામાં જમા કરવામાં આવે.
આપના સહકાર બદલ આભાર.
આપનો વિશ્વાસુ,
(નાયક વંદનાબેન રાકેશભાઈ)
રોલ નંબર: 17
શાળાનું નામ અને સરનામું: સરદાર પટેલ વિદ્યાલય, પીપલગ
ને. હા. નં 8, પાણીની ટાકી ની બાજુમાં, પીપલગ, તા. - નડિયાદ, જી. - ખેડા.
Comments
નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર
Not received payment
namolaxmi yojna
sir namolaxmi yojna meroko nahi mil raha hai
aap check karen
Add new comment