નમો લક્ષ્મી યોજના હેઠળ કોઈ રકમ બેંક ખાતામાં જમા આવેલ નથી..

Description
જી. સુરત, તા. કામરેજ, માં આવેલ Wisdom International School માંથી સમયસર ફોર્મ ભરવામાં આવેલ, પરંતુ નમો લક્ષ્મી યોજના હેઠળ કોઈ રકમ બેંક ખાતામાં જમા આવેલ નથી. બીજા વિદ્યાર્થીઓને બીજો હપ્તો પણ આવી ગયેલ છે.. પરંતુ મારે આ યોજના હેઠળ કોઈ હપ્તો આવેલ નથી.. જેથી તપાસ કરી ઘટતું કરવા વિનંતી.

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.

Rich Format