Related Scheme
Description
મારે પ્રથમ બાળક છે એ 18 માસ નો થાય ગયો પણ હજુ સુધી મને પ્રધાન મંત્રી માતૃ વંદના નો કોઈ પણ હપ્તો મળ્યો નથી. અને મે ઓનલાઇન ફરિયાદ કરી તો મારો લાભાર્થી નંબર પણ ઓનલાઇન દેખાતો નથી. અને મારી પ્રધાન મંત્રી માતૃ વંદના યોજન નું ઓનલાઈન ફોર્મ પણ મેડમ એ ડિલીટ કરી નાખ્યું
Add new comment