મળવાપાત્ર રકમ મળી નથી

Related Scheme
Description
અમે ત્રણ મહિના થી પીએમ નમો શ્રી યોજના હેઠળ ગામ ના પ્રાઈમરી હેલ્થ સેન્ટર માં નામ નોંધ્યું છે હજી સુધી માત્ર 2000 ₹ જ યોજના નો લાભ મળ્યો છે બાકી ના 10000 હજુ સુધી મળ્યા નથી

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.