Related Scheme
Description
નામ-વર્ષાબેન સુનિલભાઈ વાઘેલા
ગામ-ચંદરવા તા-રાણપુર
જિલ્લો-બોટાદ
મો-૯૫૫૮૭૪૫૨૭૯
વિષય-ગુજરાત નમોશ્રી યોજના ની સહાય મેળવવા બાબત
જય ભારત સાથે જણાવવાનું કે ૦૬/૦૪/૨૦૨૫ ના રોજ મારે ડિલિવરી થઇ હતી પરંતુ હજી સુધી મને આ યોજના ની કોઈ પણ સહાય મળી નથી તો હુ આપ શ્રી વિનંતી કરું છું કે મને આ સહાય નો લાભ આપવામાં આવે.
Add new comment