Related Scheme
Description
અમો દ્વારા આગણવાડી કેન્દ્ર માં નમો શ્રી યોજના માં ફોર્મ ભરવા માટે ના જરૂરી આધાર પુરાવા સહ દસ્તાવેજો તેમજ તેમાં જરૂરી પુરાવા ના કાગળ આપેલ છે. પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળેલ નથી. વધુ માં અમારા પછી જેને કાગળો આપેલ છે તેમને સહાય મળેલ છે. તો અમોને કેમ સહાય આપવામાં આવેલ નથી. તેમજ આગણવાડી માં મળતી વસ્તુ પણ આપવામાં નથી આવતી. જે આપ સાહેબશ્રી ને યોગ્ય થવા વિનંતી.
Comments
Hapto avyo nathi
Dantral
Add new comment