12000 ની પૂરી સહાય ન મળવા બાબત

Related Scheme
Description
નમો શ્રી યોજના માં 12000 માંથી 4000 રૂપિયા ની જ સહાય મળી છે અને આજે બાળક ના જન્મ ના પણ ટાઈમ 1.5 મહિનો થય ગયો તો પણ હજુ કેમ પૂરી સહાય n mali

Comments

12000 ni sahay

Your Name
Artiben Hiteshbhai Parmar
Comment

12000 ni sahay ma fakt 1200 acount ma jama thaya bija Kem na aaya 10 month thaya

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.