Namo Shree Yojana

Description
પ્રતિ સાહેબ શ્રી, લી. ડોબરીયા કિરણબેન ધવલભાઈ ગામ : પાસોદરા, તા. કામરેજ, જિ. સુરત. એક વર્ષ ત્રણ મહિના થયા હોવા છતાં આ યોજના નો લાભ મળેલ નથી. અમારે ત્યાં આશા વર્કર અને FHW કોઈપણ સરખી માહિતી આપતું નથી એટલે અમને સાચો માર્ગ આપવા અને યોજના ની સહાય ઝડપથી મળે એ માટે આ સમસ્યા નું નિરાકરણ લાવવા નમ્રવિનંતી...

Add new comment

Plain text

  • No HTML tags allowed.
  • Lines and paragraphs break automatically.