Related Scheme
Description
આજે મારે 9th મહિનો ચાલે છે છતાં 12000 ની સહાયના પૈસા આપવામાં આવ્યા નથી. તો હવે મારે શું કરવાનું ? જલ્દી આ કાર્યવાહી કરવા અને મારી સમસ્યા નું નિરાકરણ લાવી આપવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી.
Comments
નમો શ્રી યોજના નો લાભ મળ્યો નથી
મારે દીકરી ના જન્મને 4 મહીના થયા હજુ સુધી ખાતા માં 12000 આવ્યા નથી
Add new comment